પાષાણ હ્રદય

  • 3.4k
  • 1.1k

                     " તું વનિતા ને ભૂલીજા ..તું જેટલો જલ્દી એને ભૂલીશ એટલો તું વધારે ખુશ રહીશ ... પંકજે જૈનિશ ને કીધું . " તો શું હું અત્યારે ખુશ નથી ? અને રહી વાત ભૂલવા ની તો "વો મુજે ભૂલ જાયે એ હક હૈ ઉનકો ..મેરી બાત ઓર હૈ મેને તો મુહોબત કી હૈ ." " તારી મુહોબત ને એ ઘાસ પણ નથી નાખતી, અને તું એને .." " પંકજ, મને એનું નામ ગમે છે ,એની યાદો વહાલી લાગે છે, એના સ્ટેટ્સ અને મેસેજ મને ખુશી આપે છે," "પણ એ તારી સાથે