સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 1

(141)
  • 19.6k
  • 11
  • 13.1k

સ્ટ્રીટ નં : ૬૯ પ્રકરણ - ૧   દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય કે વિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી કોઈ પણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર... મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ