મારો કાવ્ય ઝરૂખો ભાગ 59

  • 3.5k
  • 1.3k

કાવ્ય 01એ જીંદગી ચાલ તું ધીરે ધીરે.....પળભર મા વીત્યું બચપણ આંખ ના પલકારા ્મા આવી જવાની ખબર છે જવાની છે એક દિ જવા નીછે મારી જીંદગી નથી આ કોઈ ફિલ્મ કૅમ ભાગી રહી છે ઓ જીંદગીતું ફટાફટ ફાસ્ટ ફોરવર્ડ એ જીંદગી તારાથી છે થોડી ફરિયાદતું ભાગી રહી છે ઉતાવળી નદી ની જેમ તારે શેની છે ઉતાવળ??જવાની જીવવા ની છે હજુ બાકીજવાબદારીઓ નિભાવવા ની છે ઘણી બાકીચાલ તું જીંદગી ધીમે ધીમે મંથર ગતી એ..રમવા નું છે બાકી બાળકો જોડે હજુ નિભાવવા ના છે આપેલા વચનકમાવવા ની લાય મા જીવવા નું છે બાકીનિરખવવા ની છે પ્રિયતમા બનેલી ભાર્યાં નેપ્રેમ થી લડવા નું