પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૪

(14)
  • 3k
  • 1.6k

(સાત વર્ષ બાદ અમરાપર ગામે.....) ગામની સીમથી લઈને છેક ડેલી સુધી જાણે બધું બારીકાઈથી નીરખી રહેલી શ્યામા આજે જાણે અહી ભૂલી પડી હોય એમ લાગી રહી હતી, શ્રેણિક સાથે લગ્ન બાદ વિદાય પછી પહેલીવાર પિયર આવેલી શ્યામા પિયરની સીમના વડલાને જોઈને જ એટલી હરખાઈ ગઈ તો એના સ્વજનોને જોઈને તો ખુશી સાતમે આસમાને જઈ પહોંચશે! અહીંના દરેક સ્વજનો એને રૂબરૂમાં ઘણા વખતે મળવાના છે એ વાતની ખુશી એના સ્મિતમાં ઝળકી રહી હતી, શ્રેણિક સાથે સજોડે એ પહેલી વાર અહી આવવાની છે એ વાતની જાણ એણે પહેલા ઘરે કરી દીધી હતી માટે એના ભાઈઓ એને સામે લેવા પહોંચી ગયા હતા, ગામની