કર્મોનો હિસાબ - (ભાગ ૧૮)

  • 3.3k
  • 1
  • 1.3k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૮ ) રાત્રે મન જમીને ફરી આજના આ દિવસની યાદમાં સરી પડ્યો. આ તરફ બહુ બધા મેસેજ આવી ગયા હતા જેનો જવાબ મને આપ્યો નહોતો. ક્રિશ્વી, શાલીની બંને આજે યાદ કરી રહ્યા હતા અને મન પોતાની મોજમાં હતો. અનન્યા પણ મેસેજ પર મેસેજ કરી મનને પોતે શું પામ્યું એ કહી રહી હતી. એ ત્રણેય પાત્રો વિહવળ હતા મનના જવાબ માટે અને આ પળમાં મન પોતાની જાત પર ખુશ હતો કે વાહ એણે કેવા છેતર્યા બધાને. ધાર્યું પણ કર્યું અને એ પણ વિશ્વાસમાં લઈને. મનને થયું ચાલ આજે શાલીની ને હું મહત્વ આપી દઉં. મારી એક