એક પૂનમની રાત - પ્રકરણ-119

(138)
  • 6.9k
  • 5
  • 3.9k

એક પૂનમની રાત પ્રકરણ -119   તારી પાત્રતાને અનુલક્ષીને તને બધીજ સિદ્ધિઓ આપું છું જે તું જન્મ મૃત્યુનાં ચકરાવામાં પણ નહીં ગુમાવે હર હંમેશ તારી સાથે રહેશે તારું મૃત્યુ, મુક્તિ કે પ્રેતયોની બધામાં તારી સાથે રહેશે એક પિતા તરીકે તને વરદાન આપું છું પણ .... એક તાંત્રિક સાથે છેતરપીંડી કરવાનાં તારાં ગુના અંગે અત્યારેજ તારો વધ કરીને તને શિક્ષા આપું છું દંડ આપું છું અને પ્રેતયોનીમાં ભટકવા માટે નિશ્ચિત કરું છું પણ ..... તારાંજ કુટુંબી વારસદારોની હાજરીમાં એક પંડિત મોટો હવનયજ્ઞ કરશે ત્યારે તમારાં બંન્ને પ્રેમી પાત્રોનું મિલન થશે અને કોઈ યોની કે કાળ તમને અટકાવી નહીં શકે તમે તમારી