એક પૂનમની રાત - પ્રકરણ-118

(132)
  • 6.7k
  • 4
  • 3.8k

એક પૂનમની રાત પ્રકરણ - 118 પ્રેતયોનીનાં શ્રાપમાં પણ ઝંખનાં સવિસ્તાર બધી માહીતી આપી રહી હતી. નાનાજી,મહારાજા રાણી, બધા હાજર સહુ ધ્યાનથી અને ખુબ વિસ્મય સાથે બધું સાંભળી રહેલાં. સિદ્ધાર્થ ઝંખનાનાં મોઢેથી ગતજન્મની બધી વાતો આઘાત અને આષ્ચર્ય સાથે સાંભળી રહેલો. સિદ્ધાર્થથી અધવચ્ચેજ બોલાઈ ગયું કે ઝંખનાં તેં મારાં માટે કેટ કેટલું સહ્યું છે ? પ્રેમ અને વિશ્વાસને તે અમર કરી દીધો. અને હું ભોગ ભોગવીને બીજો જન્મ લઈને તારી યાદમાંજ જાણે બ્રહ્મચર્ય નિયમ લઇ સાવ એકલો.... પણ તારી યાત્રા તારું તપ ખુબ આકરું અને સન્માનીય છે. ઝંખનાની આંખમાં આંસુ આવી ગયાં એણે કહ્યું મારાં દેવ મારાં સિધાર્થ આગળની વાત