વાત એક રાતની - ભાગ ૨

(18)
  • 5.3k
  • 1
  • 2.9k

મારા મગજમાં એક વાત ઘૂમી રહી હતી " સેકન્ડ એસી માં ધક્કા ખાતા ખાતા." પોતાની થાળીની રોટી ત્યાં સુધી ખરાબ નહી લાગતી જ્યાં સુધી સામે વાળની થાળીમાં ઘી વાળા પરોઠા ન દેખાય. એમની વાત સાંભળીને હું પોતાની જાતને ગરીબ ટાઈપ ફીલ કરવા લાગ્યો. મારી જિંદગીમાં થર્ડ એસી થી ઉપર ક્યારેય સફર નથી કરી. આતો કઝીન સિસ્ટરના લગ્ન હતા અને ટિકિટ ખાલી સેકેન્ડ એસીમાં બાકી હતી એટલે પેહલી વખત સેકેન્ડ એસી કંપાર્ટમેન્ટમાં આવવાનો શુભ અવસર આવી પડ્યો.અને એક આ લોકો હતા જે સેકેન્ડ એસીને ધક્કા ખાવાની જગ્યા કહી રહ્યા હતા. બસ કાઈ નહીં બીજું