ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 3

  • 2.7k
  • 1
  • 1.1k

કોઈ ને પામવા માટે ના બે જ રસતા છે , ચાહત અને સીડકસન . ઊડતી અફવા હતી કે કોઈના મનના સાચા વખાણ હતા , ખુદ ના વિશે સાંભળેલી એ એક વાત એવી હતી કે જે ના તો મને કઈક અલગ ફિલ કરાવતી બટ એ વાત મને મારા માં વધારે એટ્ટીટ્યૂડ અપાવતી હતી, કઈક એ હદે હવે હું સેન્ડી ને ઇગ્નોર કરતી કે એના મનમાં એ ઇગ્નોર સહન થવા લાયક જ ના હતી , હ .. એ વાત છે કે ગોપી મને કહેતી થોડો ઓછો કર એટીટ્યુડ , બાકી કોઈ નહીં પટે તારાથી આ કઈક ના પચે એવું ના કહેવાય ગયું