Game Over - 0082 - 1

  • 3.5k
  • 1.3k

મુંબઈની કોમર્શિયલ બિલ્ડીંગ " ધી સિકારા " ચૌદમાં માળની બાલ્કનીમાં ઉભેલાં વ્યક્તિના હાથમાં મુઠ્ઠીમાં સમાઈ જાવું એવું નાનકડું કાળાં રંગનુ બોક્સ હતું. બોક્સ સાથે એક કાગળ લખીને રાખ્યો હતો.બાલ્કનીમા રહેલી ખુરશી પર ચઢીને ત્યાંથી છલાંગ લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું.*****************************" બચાવો...બચાવો..."ગાઢ જંગલમાં રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનાં ભયાનક રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. સાથોસાથ કોઈ યુવતી બચાવો...બચાવો... બુમાબુમ કરી રહી હતી. જંગલના હાઈવે પરથી પસાર થતી કાળાં રંગની ચમકતી મર્સિડીઝ એકાએક ઉભી રહી. ગાડીમાંથી ચહેરા પર કાળાં રંગનું માસ્ક પહેરેલો વ્યક્તિ ઉતર્યો. ગાડીમાંથી બહાર ઉતરીને પાછળની ડેકી ખોલી. ડેકીમાંથી વિશાળ કદની એક સુટકેસ માંડ માંડ કરીને ઉતારી. સુટકેસ બહુ વજનદાર લાગી રહી