પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૨

(19)
  • 3.4k
  • 2
  • 2k

જવાબની રાહમાં શ્યામા સવારની પહોરમાં વહેલી ઉઠી ગઈ, આખી રાતની કાચી ઊંઘ સ્પષ્ટ કરી દેતી હતી કે એને આખી રાત વિચારોમાં વિતાવી હતી, તો બીજી બાજુ શ્રેણિકની હાલત તો એનાથીય કફોડી હતી, ઘરેથી જવાબનું દબાણ નહોતું પરંતુ શ્યામા તરફથી બે દિવસ બાદ શું જવાબ આવશે એની ફિકરમાં એની રાતની નિંદર તો જાણે અમરાપર પહોંચી ગઈ હતી, એના મનમાં બસ શ્યામાના જ વિચારો હતા, કે એના માટે એની જિંદગીમાં અનોખા પડાવમ એની ભૂમિકા શું બનીને રહેશે એના માટે એ થોડો વ્યાકુળ હતો, કોઈ દબાણ પૂર્વક શ્યામા જવાબ ના આપી બેસે એની ચિંતા એના મનને કોરી ખાતી હતી, શ્યામા એના જીવનમાં આવે