મંજુબેન ની ચિંતા

(17)
  • 5.3k
  • 1.9k

"મંજુબેન આમ વારંવાર ગેટ આગળ આવી બહાર શું જોવો છો?,કોઈ મહેમાન આવવાનું છે કે શું?' તારા બહેને પોતાની ઓસરીમાંથી ઊભા રહી ને જ પૂછ્યું. "ના... ના... મહેમાન તો નથી આવવાના પણ,આ આર્યા જુઓને હજુ સુધી નથી આવી.રોજ તો કૉલેજ થી મોડા માં મોડા ત્રણ વાગ્યે તો આવી જાય છે.આ પાંચ વાગ્વા આવ્યા હજુ સુધી આવી નથી."અરે મંજુબેન હવે તો મોબાઈલ ફોન આવી ગયા.અને આર્યા ને તો હમણાં જ તમે નવો ફોન અપાવ્યો છે ફોન કરો એટલે ખબર લાડો બા ક્યાં છે."તારા બહેને સલાહ આપી.મંજુબેન તરત કહ્યું,"તારાબેન, ફોન તો કર્યો પણ સ્વીચ ઓફ આવે છે,એની એકાદ બે બહેનપણીઓ ને પણ ફોન