પ્રણામ , આગળ ન ભાગ આપણે જોયું કે આપણી માહી પોતાની ઓફિસ પહોંચીને તેણી સહકર્મચારી છવિ પાસેથી અઠવાડિક મેગઝીન નો વિષય મુખ્ય જાણે છે, અને વિષય વાંચતાની સાથે ક્યાંક વિચારોમાં ખોવાઈ જાય છે.********# મુખ્ય વિષય :વિષય - આજની આધુનિક સ્ત્રીઓના વિચાર. કેટલા હદે યોગ્ય/ અયોગ્ય ?એજ પ્રશ્ન જ આજ સુધી દરેકના આંખોમા જોવા મળે છે.એજ શબ્દ જે હંમેશાથી ગુંજતા આવ્યા છે.હવે દુનિયાને જેનો જવાબ આપવો જરૂરી નથી લાગતું , એટલા માટે નહીં કે જવાબ નથી, પરંતુ આ શબ્દોની વ્યાખ્યા જ જયારે ખોટી આંકવામાં આવે ત્યારે ચૂપ રહેવું મુર્ખામી નહિ પરંતુ મજબૂરી બની જાય છે. હવે પોતાના વિચારો અને પોતાને સાબીત