ધૂપ-છાઁવ - 64

(22)
  • 4.8k
  • 1
  • 2.8k

લક્ષ્મી બા ગમે તે કારણ હોય પરંતુ જે યુએસએ એ પોતાના પતિને પોતાની પાસેથી છીનવી લીધો છે તે યુએસએની ધરતી ઉપર હું કદાપી પગ નહીં મૂકું તેમ કહીને અપેક્ષાના લગ્ન માટે યુએસએ આવવાની ધરાર "ના" પાડી દે છે. અક્ષત હવે શું કરવું તેમ વિચારમાં પડી જાય છે અને પોતાના બધાજ પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યુ તેમ વિચારે છે. પોતાની માં લક્ષ્મીના આ નિર્ણયથી અપેક્ષા પણ ખૂબ નારાજ થઈ જાય છે. અને હવે શું થશે ? તેમ વિચારમાં પડી જાય છે. આમ અક્ષત અને અપેક્ષા બંને પોતાની માંના યુએસએ નહીં આવવાના નિર્ણયથી ખૂબજ નારાજ છે. હવે અપેક્ષાના લગ્ન માટે શું નિર્ણય