તલાશ 2 - ભાગ 11

(51)
  • 4.7k
  • 3
  • 2.7k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "લાશ, લાશ પડી છે. સાહેબના બાથરૂમમાં." "શુંઉઉઉઉ? લાશ ક્યાં?" "સુમિત સાહેબની કેબીનના બાથરૂમમાં. આપણા પ્યુન બાલામણીની લાશ પડી છે. એક્ચ્યુઅલ માં સાહેબ સુમિત સાહેબે ગઈકાલે તેમની કેબિનમાં ટેબલ અને સોફા ને રિએરેન્જ કરવા કહ્યું હતું અને એચ આર ડિપાર્ટમેન્ટે બાલામણીને રાત્રે અહીં રોકાઈ કામ પૂરું કરાવવા કહ્યું હતું. અને સવારે સુમિત સર સીધા અહીં તમારી કેબિનમાં આવ્યા અને પછી કોઈ દુબઈ વાળા શેખના મેનેજર ને મળવા કોન્ફરન્સ રૂમ માં ગયા હમણાં 5 મિનિટ પહેલા એમનો મેસેજ આવ્યો કે