બેલા:એક સુંદર કન્યા - 10

  • 3.2k
  • 1.4k

દિવસ આથમવા જઇ રહ્યો.અસુરી શક્તિઓની શક્તિ વધી ગઈ.બેલા ફરી એક વખત બગીચામાં આવી એક સુંદર કન્યા બની,બગીચામાં આંટા મારવા લાગી. બગીચામાં રહેલા માણસોને તડપાવવાનું નક્કી કર્યું.તેણે પાછું પોતાનું ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું.ચાર રાક્ષસી દાંત મોટા થઈ ગયા.ખુલ્લા વાળ ઉડવા લાગ્યા.ચહેરો લાલચોળ.એ જગ્યાએ બે માણસો ઉભેલા ત્યાં જઈ બેલાએ જોરદાર ચીસ પાડી.સાંભળી એ બંને માણસે બેલા સામે જોયું ત્યાં જ બંને બંનેના હૃદયના ધબકારા વધી ગયા.બંને દોડવા લાગ્યા,બેલા જોર-જોરથી હસી રહી. ત્યાંજ બીજી આસુરી શક્તિ એ આવીને કહ્યું આટલા સમયથી આત્મા હોવા છતાંય તે ક્યારેય અમારા વારંવાર કહેવા છતાંય.તે આસુરી રૂપ ધારણ ન્હોતું કર્યું.પરંતુ તે બેવાર સ્વરૂપ ધારણ કર્યું.હવે તારે કિંમત