જીવન સાથી - 45

(25)
  • 4.9k
  • 3.1k

અકળાયેલી આન્યા સ્મિતને કહી રહી હતી કે, " ના, હું તને કંઈજ કહી રહી નથી ઓકે ? અને તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે.. પ્લીઝસ્મિત: એકદમ મૂડમાં આવીને બોલવા લાગ્યો કે, હું મારું જ કામ કરું છું. તને મારા માટે...આન્યા: શું ?સ્મિત: કંઈ નહીં.. કંઈ નહીં..એ તો હું તને મારા માટે...કન્વીન્સ..??સ્મિતે પોતાની વાત અધુરી રાખી અને બે મિનિટમાં પોતાને કામ છે તો જરા ક્લાસરૂમમાં જઈને આવે છે તેમ કહીને લેબમાંથી તે બહાર નીકળી ગયો...અને આન્યાએ એક ઉંડો શ્વાસ લઈને રાહત અનુભવી અને તે બબડવા લાગી કે, " આ સ્મિતે તો નાકમાં દમ કરી નાખ્યો છે બસ