મારો કાવ્ય ઝરૂખો ભાગ 58

  • 3.9k
  • 1.5k

કાવ્ય 01લેહ એક અદભુત નઝારો.......બે હાથ જોડી પ્રભુ માનું તારો પાડબનાવ્યું તે અલૌકિક લેહ લદાખમાટી મા પણ જોવા મળ્યા અદભુત રંગોજાણે પહોંચ્યો હું ધરા ના સ્વર્ગે સીધોઉડે મારું મન વગર વિહંગે આકાશે જાણે કરે હરીફાઈ વાદળાઓ જોડે આંખલડી મારી થાકે નહિ રંગબેરંગી પર્વતો, ખડકો, ગિરિરાજ હિમઆચ્છદિત ડુંગરો ને ખાઈઓનો અવિસ્મરણીય નઝારો જોઈ ખળખળ વહેતી સ્વચ્છ નદી ને ઝરણાકર્ણ પ્રિય વ્હેતા પાણી નું સંગીત સુમધુર અહા, મનમોહક આહલાદક પાણી ના રંગો ખોબે ખોબે પીતો રહુ પર્વતો નું પાણીતોય બુઝાય ના તરસ મારી એવુ પર્વતો નું કડક મીઠુ મીઠુ પાણીપેગોન્ગ તળાવ ના પાણી બદલે ચાર પાંચ રંગએ જોઈ સુરજ પણ કરે તળાવ