જિંદગી દો પલકી... Part-2

  • 3.7k
  • 1.6k

અત્યાર સુધી.... સક્ષમની રોજની આદતને કારણે પ્રેક્ષા ઘણી અકળાતી હતી. બપોર પડતા સક્ષમ અને તેના પરિવારનું અપહરણ ચાર્મ નામના એક ખાતરનાક આતંકવાદીએ કર્યું હોય છે. તેની મુલાકાત સક્ષમ સાથે થાય છે. પોતાની સાચી ઓળખ જણાવ્યા બાદ તે સક્ષમના માથે બંદૂક તાંકે છે. હવે આગળ.... જિંદગી દો પલકી... Part - 2 ચાર્મની વાત સાંભળી સક્ષમને ખુબ જ આઘાત લાગ્યો સાથે સાથે તેને તેના પરિવારની ચિંતા થતી હતી. ચાર્મ તાકેલી બંદૂક જોઈ તે ગભરાઈ ગયો. કપટી મુસ્કાન સાથે ચાર્મે બંદૂકનું ટ્રિગર દબાવ્યું. કોઈપણ પ્રકારની હિલચાલના થતાં સક્ષમે આંખો ખોલી. " લાગે છે તારી નસીબ સારું છે. ચલ તને કઈ બતાડું. તારા માટે