ફરી એક અધૂરી મુલાકાત - 9

  • 3k
  • 1
  • 1.2k

ભાગ 9વંશીદા કપીલ પાસે થી એક પ્રોમિસ માંગે છે ને કપીલ મુંજવણ મા છે કે વંશીદા શું પ્રોમિસ માંગવાની છે. ચાલો તો આગળ જોઈએ કે કપીલ ના નસીબ મા શું નવું કરતબ થવા જઈ રહ્યું હતું.કપીલ : ( ચિંતા સાથે ) હાં બોલ ને!વંશીદા: એમ નઈ કપ્પુ તું બોલ કે હાં હું પ્રોમિસ કરું છું.કપીલ: હાં બાબા તું ક્યે તેમ બસ, હું પ્રોમિસ કરું છું, પણ એ તો કે એ પ્રોમિસ શું કરવાનું છે?વંશીદા: કપ્પુ હું જે તને કેવા જઇ રહી છું તે સાંભળી ને તું મને ગાંડી કહીશ, પણ તે હકીકત છે,કપીલ: બસ હવે સસ્પેન્સ બહુ થયું કેને હવે