દરિયા નું મીઠું પાણી - 4 - શેઠ ચંદુલાલ

  • 4.7k
  • 2.2k

ચંદુલાલશેઠ સાંજે જમવા બેસતાં તેમની થાળીમાં બે હજારની ગુલાબી કલરની કડક નોટીની થોકડી, તેમજ દસના ચળકતા સીકકાનો ઢગલો, પાંચસોની કડક નોટોની થોકડી અને તેમની પત્ની અને દીકરીના સોનાના દાગીથી થાળી ભરેલી હતી. તેમજ દીપ્તી અને તેમની માતાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસેલું હતું. તે બન્ને જમવા લાગ્યા. આ જોઈને ચંદુલાલશેઠ ગુસ્સામાં બોલ્યા આ શું ? આ કોઈ ખાવાની ચીજ છે. તેમની પત્ની એક શબ્દના બોલી, દીપ્તીએ કહ્યું, પપ્પા તમારી દોડ પણ આ માટેની જ છે . તમારી ભુખ પણ આ માટેની જ છે. સોરી... એક ચીજ તો ભુલાય ગઈ ! આટલું બોલતાં ચંદુલાલશેઠનો મોબાઈલ પણ થાળીમાં મુકતાં બોલી, દસ વર્ષથી તમે