ગપશપ

(13)
  • 3.8k
  • 1
  • 1.1k

પ્રિય સખી ડાયરી,આજ હું મારા અનુભવો વિષે વિચારી રહી હતી. વિચારીને હું તને જણાવું નહીં એ કેમ બને? તો ચાલ તું પણ મારો આ અનુભવ લેવા તૈયાર થઈ જા..હું સાંજના સમયે ચાલવા માટે જોગર્સપાર્ક જતી હતી. ચાલી લીધા બાદ ઘરે જાઉં તે પહેલા થોડી વાર બાંકડે બેસતી એ મારો રોજનો નિત્યક્રમ પણ આજ ખબર નહીં પણ ચાલવાનું મન ન હતું તો હું સીધી બાંકડે જઈને જ બેસી ગઈ અને શાંતિથી વિતાવેલ દિવસને વાગોળવા લાગી. દિવસ શાંતિથી જ પસાર કર્યો હતો પણ મન બેચેન હતું એને ચેન મળે એ હેતુથી હું બાંકડે બેસી ગઈ હતી. મારી થોડે દૂર અમુક સ્ત્રીઓનું જૂથ