An innocent love - Part 5

  • 2.8k
  • 1
  • 1.4k

પાછળના ભાગમાં આપણે જોયું કે.......રાઘવને આમ રડતા જોઈ ઘડી પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડતી નાનકડી સુમન ખીલ ખીલ હસવા લાગી અને તે રાઘવના આંસુ એટલાજ વ્હાલથી લૂછી રહી. પોતાની સુમીને હસતી જોઈ રાઘવ પણ હસી પડ્યો. અને સુમનના ગાલ પોતાના બંને હાથોથી પસવારતા બોલ્યો, ચાલ તને સરસ પટ્ટી લગાવી આપું અને તે સાથેજ રાઘવ સુમનને ખેંચતો એને ઘરે લઈ જવા ઊભો થયો. એક તરફ જાણે પરાણે ખેંચાતી જતી હોય એમ સુમન પોતાનો હાથ રાઘવના હાથોની પકડ છોડાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી તો બીજી તરફ બંનેની આવી બાળસહજ મસ્તીને સૂરજ પોતાની આંખોમાં સમાવતાં જતો આથમી રહ્યો હતો.હવે આગળ........અરે રાઘવ આમ આખું