An innocent love - Part 3

  • 2.9k
  • 4
  • 1.4k

પાછળના ભાગમાં આપણે જોયું કે કાનજીભાઈની પત્ની રમા પોતાની દીકરીને જન્મ આપતાની સાથેજ મૃત્યુ પામે છે. સંજોગોના આવા કપરા સમયમાં કોણ કોને દિલાસો આપે? બંને ભાઈબંધ તો પોતાના દુખમાં ગરકાવ હતા, પણ મમતા બહેને માની મમતા માટે વિલખતી નાની બાળકીને ઉંચકીને પોતાની છાતીએ વળગાડી લીધી. જન્મતાજ માનો ઓછાયો ગુમાવનાર બાળકી પણ જાણે સમજી ગઈ હોય એમ પોતાની આ પાલક માતાને અપનાવી લેતા એમના પાલવમાં સમેટાઇ ને ખુશીથી કિલકારી કરી રહી. આખી હોસ્પિટલ માનવતાના આં નજારાને ભીની આંખોથી વધાવી રહી હતી. હવે આગળ............ કાનજીભાઈ અને રમા બહેનની તે એકલૌતી દીકરી એટલે સુમન. કાનજીભાઈના માતા પિતા પણ આ દુનિયામાં રહ્યા નહોતા અને