અકળ મૌન

  • 4.2k
  • 2
  • 1.4k

વૃષાલી અહીં આવ તો!! ઘરમાં આવતાની સાથે જ વૃંદા એ તેને બૂમ પાડી,પણ વૃશાલી ક્યાંય દેખાઈ નહીં.વૃંદા ફરી આખા ઘરમાં તેના નામની બૂમ પાડતી તેને શોધવા લાગી,છેવટેતે તેના રૂમમાં એક ખૂણા માં બેસેલી દેખાઈ. અરે!તું અહી બેઠી છો?હું ક્યારની બૂમો પાડું છું કેમ સાંભળતી નથી?વૃંદાએ બનાવટી ગુસ્સો કરતા કહ્યું.અને પછી પોતાના બંને હાથ ફેલાવી તેને પોતાની પાસે બોલાવી. વૃષાલી જરા ખુશ થઈને ઉભી થવા જતી હતી કે પાછળ પોતાની દાદીને જોઈનેતે જગ્યાએ બેસી રહી. વૃંદા તરત સમજી ગઈ ,અને તેને પાછળ ફરીને જોયું અને ફરી વૃશાલી સામે સ્મિત કરીને બોલાવી તેના હાથ હજી તેની સામે ફેલાયેલા જ હતા.પણ વૃષાલી એ