ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 2

  • 2.7k
  • 1.2k

મારુ પોતાનું અને તારું પણ મારુ પોતાનું આવું અત્યારે થઈ રહ્યું છે . પણ કોઈ પણ સંબંધ સાચવા માટે ક કોઈને જતું કરવું પડે યા તો કોઈ ને દૂર જ જવું પડે . હું અત્યારે એ વિચારવામાં સક્ષમ નથી કે સુ હું મારા મનને મારી ને બીજાનું માન રાખિશ . હવે અમારા ત્રણેય માંથી મને સેન્ડી ની તો કી ખબર જ નહીં કે એનું mind કેટલું વસ્તુ ને બદલવા માટે કે જે થઈ ચૂક્યું છે એમાંથી કઈક નવું જ કરી દેવાનું કે જે થયું છે એ તો યાદ જ ના રહે , હા હતો , તે અમે જેવો વિચાર્યો હતો