મુવી રીવ્યુ - જયેશભાઇ જોરદાર

  • 3.9k
  • 1.3k

ફિલ્મ રીવ્યુ : જયેશભાઇ જોરદારડાયરેક્ટર : દિવ્યાંગ ઠકકરલેખક : અંકુર ચૌધરી, દિવ્યાંગ ઠકકરપ્રોડ્યૂસર : આદિત્ય ચોપરા, મનીષ શર્માઍક્ટર : રણવીર સિંહ, સાલિની પાંડે, રત્ના પાઠક, બોમન ઈરાનીસિનેમેટોગ્રાફી : સિદ્ધાર્થ દીવાનએડિટર : નમ્રતા રાઉભાષા : હિન્દીનામ પ્રમાણે જ મુવી વિશે કહેવાનું મન થાય જોરદાર! ગુજરાતી બેકગ્રાઉન્ડ અને કલાકારો જોઈને ગુજરાતી તરીકે ગર્વ અને આનંદની લાગણી અનુભવાય જાય એ સ્વાભાવિક છે. જયેશભાઇ જોરદાર મુવી સામાજિક મુદ્દો "દીકરીને સમાનતા" પર આખી વાત રજૂ કરી છે, બહુજ અલગ રીતે! વાર્તા કહેવાની રીત આગવી હતી. ગમ્ભીર મુદ્દા પર હળવાશથી વાત કરવાનું કામ ખરેખર અઘરું બને, પરંતુ મુવીમાં આ કામ બખૂબી થી લેવાયું છે.રણવીર સિંહના કામ