કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-29

(36)
  • 9.7k
  • 5
  • 8k

" કૉલેજ કેમ્પસ "ભાગ-29 મોહિત ભાઈ કહી રહ્યા હતા કે, "ક્રીશાએ અને વેદાંશે જે મારી પરીને સ્વિકારીને મારી ઉપર ઉપકાર કર્યો છે તેનો બદલો હું કોઈ ભવમાં ચૂકવી શકું તેમ નથી પણ મારી પાસે જે છે તેમાંથી હું થોડું તો તેમને નામે કરી જ શકું અને મેં તે જ કર્યું છે. હવે હું ચેનથી મૃત્યુ પામી શકીશ." અને તેમણે પ્રતિમા બેન પાસે પીવાનું પાણી માંગ્યું. થોડું પાણી પીધા બાદ વેદાંશને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને ફરીથી બોલવા લાગ્યા કે, " મને વચન આપ બેટા કે તું મારી પરીને સાચવીશ અને મારી માધુરીને પણ... અને આટલું બોલતાં બોલતાં તો તેમનો