એક પ્રશ્ન - 2

  • 4k
  • 1
  • 1.8k

ભાગ ૨ તમે અત્યાર સુધી જોયું કે માતાજી રાજકુમાર ને કહે છે કે તારે શું પ્રશ્ન પૂછવો છે પૂછ તો હવે જુવો રાજકુમાર શું પૂછે છે. રાજકુમાર એ માતાજી ને કહ્યું કે એક વિશાળ નગર હતું તેમાં એક બાપ અને તેનો દીકરો રેહતા હતા . જેમાં દીકરા ના બાપ નું નામ વિરેન્દ્ર અને તેના દીકરા નું નામ તેજ હતું. તેજ ની માતા કેટલાય વર્ષો થી એક બીમારી થી પીડાતી હતી.તેની માતા નું નામ રેવતી હતું. વિરેન્દ્ર અને તેજ તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા તેને ઠીક થવા માટે અલગ અલગ જડી બુટી આપતા હતા .પણ તેજ ની માતા ની આ બીમારી