એક પ્રશ્ન - 1

  • 4.5k
  • 1.9k

ભાગ ૧ એક વાર ઘણા વર્ષો પેહલા એક રાજા નું શાસન હતું .તેમના પરિવાર માં તે તેમની પત્ની અને તેમનો એક છોકરો હતો. તેમનો છોકરો ખૂબ હોશિયાર હતો .તેમનું રાજ્ય ખૂબ શાંતી થી ચાલતું હતું ત્યાંના બધા માણસો પણ ખૂબ સારા હતા .પરંતુ તેમના રાજ્ય માં એક સાધુ રેહતા હતા ,તે ભવિષ્યવાણી કરી શકતા હતા તેઓ જે પણ કહેતા તે બધું સાચું થતું હતું તેથી તે રાજ્ય ના લોકો પોતાની બધી સમસ્યા ને તે સાધુ પાસે લયી જતા હતા અને તે સમસ્યા નું નિવારણ લાવતા હતા. તે સાધુ ને ખૂબ ઘમંડ આવી ગયું હતું તેની બધી ભવિષ્યવાણી સાચી પડતી હતી