પ્રેમ - નફરત - ૩૨

(33)
  • 5.5k
  • 4
  • 3.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૨'રચના?' લખમલભાઇએ નવાઇથી પૂછ્યું.'હા, પપ્પા...' આરવે ઋજુ સ્વરે કહ્યું. 'એ જ રચના જેણે 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી માહિતી મેળવી હતી અને આપણા મોબાઇલના લોન્ચિંગને સફળ બનાવ્યું હતું...?''હા એ જ રચના...' આરવે ઉત્સાહથી કહ્યું.લખમલભાઇ હિરેન અને કિરણ સામે જોઇ રહ્યા. આછા અજવાસમાં બંનેએ પિતાના ચહેરા પરથી એમના મનોભાવ કળવાનો પ્રયત્ન કર્યો પણ અંદાજ આવી શક્યો નહીં. એમને રચનાનું નામ સાંભળીને પહેલાં નવાઇ લાગી હતી. બંનેના મનમાં એકસરખા જ વિચાર ચાલી રહ્યા હતા કે હવે તે આરવ પર ખીજવાશે.લખમલભાઇએ બંને તરફ જોઇને કહ્યું:'તમે કહેતા હતા કે આપણી કંપનીની એક સામાન્ય કર્મચારી છોકરી છે. પણ એ કંપનીના માલિકનો