જીવનમંત્ર

  • 3.4k
  • 1
  • 1.2k

(A) હંમેશા સારું અને નરસુ વર્તન જોવાની તેમને ટેવ હતી. સાંજે જમ્યા બાદ ઘરની સામેના બાંકડા પર બેસી જતા, અને ત્યાંથી વિદ્યાર્થીઓની અવર જવર અને બીજા વ્યવહારો જોયા કરતા. અમારા વિશે ની જેટલી જાણકારી તેમને હોય એટલી બીજા શિક્ષકોને પણ કદાચ ન હોય, અને સાચે જ અમે તેમને અનુભવી શકતા. તેઓ અમને ખૂબ જ સારી રીતે સમજાવતા. માધુભાઈ સ્વભાવે ખૂબ જ તીખા હતા. હંમેશા જાણે ગુસ્સામાં જ ફર્યા કરતા. પરંતુ જ્યારે તેમનો ચહેરો હસતો હોય ત્યારે બધાને ખૂબ જ આનંદ કરાવતા. અમને બધાને ખૂબ જ હસાવે. અમે ભગવાનને પ્રાર્થના કરતા કે તેમનો ચહેરો હંમેશા હસતો જ રહે, પરંતુ જાણે ભગવાન