ફરી એક અધૂરી મુલાકાત - 8

  • 2.8k
  • 1.2k

કપીલ ની વંશીદા સાથે એકાંત ની આ પેહલી મુલાકાત જાણે એક એક સેકન્ડ એક કલાક માં વીતી રહ્યા હતા."અબ ઘડી એ ક્યારે આવી ચડશે, મારા પિયુ મિલન ની આસજોઉં એને હું એ પળ માં જ્યારે, મારી સાંસો જેમ થમી પડશે"કપીલ જેટલી ટ્રેન જાય છે તેને લાગે છે કે હવે જે ટ્રેન આવે તેમાં તે હશે. આમ કરતાં કરતાં ઘણી ટ્રેનો 10 મિનિટ માં પસાર થઈ જાય છે. કપીલ ને હવે રહેવાતું નથી, કપીલ નો આ સમય જાણે એક તક હોય જે તેને એ ક્યારેય ખોવા નથી માંગતો, જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેના ધબકારા વધતા જ જાય છે,