અનુબંધ - 7

  • 3k
  • 1.3k

આજની સવાર ખુશનુમાં લાગી રહી હતી.મારા મનનો મોરલો થનગની રહ્યો હતો. બધું જ વાતાવરણ મને મધુર મીઠું અને સુવાસિત ખુશનુમાં લાગી રહ્યું હતું.જેનું મૂળ કારણ નવા પ્રાંગરેલા પ્રેમના કુણા- કુણા બીજ,જે એકબીજામાં ઓતપ્રોત થઈને પહેલી મુલાકાત ઝંખે છે.જેમ ક્ળીમાંથી તાજાં ખીલેલા પુષ્પો ભ્રમરાઓથી મીઠી મધુર અને પ્રશંસનીય વાતાવરણનું સર્જન કરીને મોહક બનાવે છે,તેમ આજે આ બે હૈયાના ધબકારા મળતા જ મુલાકાત મોહક મીઠી માધુરી યાદગાર બની રહેશે.આજનો આ દિવસ આજની તારીખ ૧૧ સપ્ટેમ્બર, આજનો ટાઈમ બપોરના ૨ વાઅને આજની અમારી પહેલી પ્રીતની પહેલી મિલન-મુલાકાતની જ્ગ્યા લૉ ગાર્ડન યાદગાર દિવસ.જિંદગીમાં ગમે તેટલા તોફાનો કે ઝ્ંઝવાતો સર્જાય પરંતુ મારા આ ખૂબસૂરત દિવસની