શ્વેત, અશ્વેત - ૩૫

  • 2.6k
  • 1
  • 1.1k

શ્રીનિવાસન એ સમયે સોળ વર્ષનો હતો. જ્યોતિકાના લગ્ન થયા ન હતા, પણ વિશ્વકર્માના પહેલા લગ્ન થઈ ગયા હતા. શ્રીનિવાસની બોર્ડ એક્જામ ખૂબ જ ખરાબ ગઈ હતી. તેઓના ઘરમાં છ લોકો હતા. માતા પિતા, મોટો ભાઈ, ભાભી, નાની બહેન ઉલરેગા, અને તે. તેઓનો એક કૂતરો પણ હતો- ડેકરોસ નામ હતું. લગ્ન થયા ત્યારે ભાઈ ભાભી ખૂબ જ ખુશ હતા. પાંચ વર્ષ વિત્યા ત્યારે ગાડી ખાઈમાં પડી ગઈ, અને ભાઈ મરી ગયો. હવે પપ્પાનનું પેન્શન હતું, તેની જોબ હતી, પણ ઉલરેગાની ડેન્ટિસ્ટ બનવાની ઈંર્ટનશીપ ચાલતી હતી. ભાભી બચી ગયા. પણ ઍક્સિડેન્ટનો આઘાત એવો તે લાગ્યો કે.. જેને પણ જોવે, તેના કોલરથી પકડે,