એક પૂનમની રાત પ્રકરણ-115 હેમાલી દેવાંશને ગતજન્મોનો ઋણ વ્યવહાર યાદ કરાવી રહી હતી એ દેવને ખૂબ પ્રેમ કરતી હતી અને પ્રેમ વાસનાની ક્ષણે થયેલો એને તિરસ્કાર અને અધૂરી વાસનાની તડપે એ ક્ષણે અકસ્માતે ગયેલો જીવ અવગતીયો થયો પ્રેતયોનીમાં પ્રવેશ્યો. એણે કહ્યું હું છતાં તનેજ ભોગવતી રહી અને હવે.. ત્યાં... દેવાંશે કહ્યું હેમાલી.. હાં મને બધુ યાદ આવી રહ્યું છે પણ એમાં મારો વાંક ક્યાં હતા ? તારો એક તરફી પ્રેમજ તને પ્રેતયોનીની ગર્તામાં લઇ ગયો. હું માત્ર મારી વિરાજને પ્રેમ કરતો હતો... મારામાં આજે પણ રાજવી લોહી વહે છે. આજનાં મારાં પિતા પણ ગતજન્મે રાજવીજ હતાં. મે વિરાજને અપાર અમાપ