તુલસીદાસ જુનિયર

  • 3.5k
  • 1
  • 1.2k

દુનિયામાં ઘણી વ્યક્તિઓએ પુસ્તકરૂપે આત્મકથા લખી છે. ઘણી એવી ફિલ્મો પણ હશે કે જે જેના જીવન પર આધારિત હશે તેણે જ લખી હશે કે માહિતી આપી હશે. હવે જરા વિચારો, કોઈ એક આત્મફિલ્મ (હા ભાઈ, બાયોપીક)નું નામ યાદ છે કે જેમાં મુખ્યપાત્ર ખુદ ડિરેક્ટરના જીવન પર જ આધારિત હોય! મતલબ પોતાના જીવન પર પુસ્તક લખવાને બદલે જાતે જ સીધી ફિલ્મ બનાવી હોય! વિચારતા વિચારતા આગળ વાંચો.આ ફિલ્મની ખાસ વાત એ જ છે કે તે ડિરેક્ટર મ્રીદુલ મહેન્દ્રના (કદાચ મૃદુલ) જીવન પર જ આધારિત છે. ફિલ્મના પોસ્ટરમાં જે જુનિયર આર્ટિસ્ટ દૃશ્યમાન છે તે પાત્ર ફિલ્મમાં ખુદ ડિરેક્ટરનું નાનપણનું જીવન રજૂ કરે