વીર આહીર દલા છૈયા

  • 5.4k
  • 1
  • 1.7k

માણાવદર તાલુકાનું ભીંડોરા ગામ આહીર વિર દલા છૈયા ની પરાક્રમ ગાથા થી પ્રસિદ્ધ છે. ઓગણીસ મી સદીમા બનેલ આ બનાવ છે !ભીંડોરાના લાડકવાયા યુવાન દલા છૈયા ના લગ્ન હોય તેની જાનમાં ગામના નાના મોટાં સૌ હોંશથી જોડાતા ગામમા થોડાક વૃદ્ધો અને ગામની ગાયો-ભેંસોને સંભાળવા થોડાક ગોવાળીયાઓ સિવાય ગામમાં કોઈ જોવા નોતુ મળતુ. જોતાં જ આંખને ગમી જાય તેવા ભીંડોરાના પશુધન ઉપર ભાદરકાંઠા ના કેટલાક કસાઈની વર્ષોથી નજર લાગી હતી. પરંતુ ભીંડોરા એક તો આહિરોનુ ગામ અને એમાં પાછા પોતાના શુરવીરતાથી આખા મલકમાં પંકાયેલ દલા છૈયાનુ ગામ એટલે આસાનીથી તેના પર હાથ નાખી શકાય તેમ ન હતું. પરંતુ દલો છૈયો જાન