પદમાર્જુન - (ભાગ-૩૨)

  • 2.3k
  • 2
  • 1k

શાશ્વતે પોતાનાં માતા-પિતાને પદમા વિશે જણાવી દીધું હતું અને તેઓએ પદમાનાં માતા-પિતાને. બંને પરિવારે શાશ્વત અને પદમાનાં સંબંધ પર પોતાની પસંદગીની મહોર મારી દીધી હતી તેથી પદમા અને શાશ્વવત બહુ ખુશ હતાં. ... પદમા અને રેવતી બંને બપોરનું ભોજન કરવાં બેઠાં. રેવતીએ તેની થાળીમાં ભાત આપ્યાં અને હસી. “માતા અહીં આવો.”પદમાએ કહ્યું અને રેવતી સામે જોઇને પૂછ્યું, “તું શા માટે હસી રહી છો?” પદમાનાં માતા ત્યાં આવ્યાં. “માતા, મને ભાત ખવડાવોને.”પદમાએ કહ્યું. “પદમા,તું હજુ પણ હાથે જમતા નથી શીખી.”રેવતીએ કહ્યું અને ફરીથી હસવા લાગી. “એમાં હસવા જેવું શું છે?”પદમાએ મોં ફુલવીને પૂછ્યું. “સત્ય તો કહી રહી છે રેવતી,હવે માત્ર બે