"અરે આ તો કસાટા આઇસક્રીમ છે આને મંત્રોની શું ખબર પડે ડોન્ટ ટેલમી..."ચંદ્રકાંતે ધીરેથી રહસ્ય ખોલ્યુ..."બહુ નાનપણથી મને ટોનસીલ રહેતા હતા એટલે ડોક્ટરે બિલકુલધસીને ના જ પાડેલી .ઠંડુ પીણુ નહી,ગોલો નહી કુલ્ફી નહી નો આઇસક્રીમ...ઓ કે .પછી કહ્યું આડોક્ટરની બાધા તો અઢાર વરસ સુધીની જ હતી ,એટલે સવિનય કાનુન ભંગનો હવે એકવીસમાં વરસેઆપ સહુની સમક્ષ કરીશ.એક દિવસ રાત્રે સપનામા આવીને વેનીલા આઇસક્રીમે ટીપ આપી.."જો ચંદ્રકાંત આમતો તું ક્યારેયઆઇસક્રીમ ખાઇ શકીશ નહી એટલે તને રસ્તો બતાવુ...તારે હિમ્મતથી આઇસક્રીમ ખાઇ લેવાનો પછીસાદુ પાણી પી લેજે .તારા કાકડા કંઇ ફુલીને ફાળકો નહી થાય..."બસ મૈં યુ ગયા યું આયા ...ચંદ્રકાંતકીચનમા જઇ સાદા પાણીનો ગ્લાસ