રાજ નગર માં "લોકહિત ચુનાવ સમિતિ " ૬૩ વિધાયક વાળી થોડી મોટી પાર્ટી કહેવાતી. રાજકારણ ના મેદાન માં તે અગ્રેસર ગણાતી. સ્થાનિક ચૂંટણી માં થી હવે કેન્દ્ર તરફ નજર હતી. પુરા દેશ માં નામાકીંત અને નવયુવાન ઉમેદવારો ને ટિકિટ આપી આ વખત ની ચૂંટણી માં વિજયી બનવું -લોકહિત ચુનાવ પક્ષ નું મુખ્ય દયેય હતું. પક્ષ ના મુખ્ય નેતા તરીકે જોગેન્દ્ર રાજપૂત નું નામ ચર્ચાઈ રહયું હતું .પાર્ટી અઘ્યક્ષ એ પાર્ટી ના નેતા તરીકે આ નૌશીખીયા નું નામ જાહેર કર્યું .પાર્ટી નો નવો ચહેરો એટલે "જોગેન્દ્ર રાજપૂત " ૩૬ વર્ષીય આ નેતા દેખાવે રજનીકાંત જેવા કાળા રંગ નો , મધ્યમ બાંધો,