કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-28

(26)
  • 9.2k
  • 6
  • 7.7k

" કૉલેજ કેમ્પસ "ભાગ-28 મોહિત ભાઈ પોતાની પત્ની પ્રતિમા બેન અને વેદાંશને કહે છે કે, " મને હવે સારું થાય તેમ લાગતું નથી. આ વખતે મારી તબિયત થોડી વધારે જ ગંભીર છે. હું મારા માથા ઉપર આ બધો ભાર લઈને મરવા માંગતો નથી. " અને પોતાના વકીલ મિત્ર હસમુખ ભાઈને વસિયતનામું લઈને હોસ્પિટલમાં બોલાવે છે. પ્રતિમા બેન સાડલાના છેડામાં પોતાનું મોં છુપાવીને ચોંધાર આંસુડે રડી રહ્યા હતા અને વેદાંશ પણ થોડો ગંભીર બની ગયો હતો અને મોહિત ભાઈને તેણે બોલતા અટકાવ્યા અનેતે બોલ્યો કે, " પપ્પા તમને બિલકુલ સારું થઈ જશે તમે ચિંતા ના કરશો અને આ બધી વીલની વાતો