એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૮

  • 3.4k
  • 1
  • 1.6k

દેવને નિત્યા સાથે સેલ્ફી લેવી હતી પણ નિત્યાએ દેવને ના કહ્યું તેથી દેવ ગુસ્સે થઈને,"હવે મારી સાથે ના બોલતી"કહીને ત્યાંથી નીકળી ગયો.નિત્યાને ચીડવવા માટે દેવ જાણી જોઈને સલોની અને શ્રેયા પાસે વધુ રહેવા લાગ્યો.એ જાણવા માંગતો હતો કે નિત્યા એના આમ કરવાથી કેવું રીએક્ટ કરે છે.નિત્યા સલોની અને શ્રેયાના રચેલા જાળમાંથી દેવને બચાવવા માંગતી હતી પણ એ ડાયરેક્ટ દેવને આ વાત કરશે તો દેવ કેવું રીએક્ટ કરશે.એને એ પણ શંકા હતી કે દેવને એની વાત સાચી લાગશે કે નહીં.બ્રેક પછીના બે કલાક ટ્રેકિંગ કરીને ફાઇનલી ભૃગુ લેક પહોંચી ગયા.ત્યાં કઈક વધારે જ ઠંડી હતી પણ ત્યાં પહેરવાના સ્નોપ્રુફ ક્લોથીસ બધાને