વાર્તાવિશ્વના સર્જકોનું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉમદા રજુઆત

  • 3.3k
  • 1
  • 1.1k

Brij Rajendra Pathak ની કલમે સ્મૃતિમંદિર સચવાયેલા Glf નાં સુખદ સ્મરણો..************************વાર્તાવિશ્ર્વ-કલમનું ફલકનાં સુકાની દશૅના વ્યાસ 'દશૅ'ની દિલેરીની વાત છે.થોડા વરસો પહેલાં ગુજરાતી ટૂંકી વાર્તા વિષયક એક શિબિરાથીૅઓનાં તજજ્ઞ તરીકે તેઓની વરણી થાય છે.ઉત્સાહી ભાવકો એમને આ કાયૅને પોસવાં માટે આજીજી કરે છે.ગબડવું હતુંને ઢાળ મળ્યો.પોતાનાં રસનાં વિષયને વેગ આપવાની વાત હતી.ઇચ્છુકોની માવજત કરીને આગળ વધવાની તક તેઓ સ્વિકારી છે.મૂળ દિવમાં જન્મેલાંને ગાંધીધામમાં પરણેલાં દશૅનાબેનની આ યાત્રા આવી અનાયાસ પણ નિશ્ચિત મુકામે પહોંચાડવાની ધગશથી આગળ ધપે છે.ભરુચ નિવાસી દશૅના વ્યાસ થકી શરુ કરવામાં આવે છે એક વ્હોટસ્ અપ ગ્રુપ. વાર્તા વિશ્ર્વ કલમનું ફલક શરુ થાય છે.ગુજરાતી ટૂંકીવાર્તા લખવાં વાળા ટૂંકી વાર્તાનાં