અનુભવની મહેક

  • 6.2k
  • 3
  • 2.3k

હા હું એ જ માણસ છું , જે સારો હતો, ભુલો મારી બહાર નીકળી માટે 'ખરાબ' છું...... આ વાત એક મિત્ર દ્વારા જાણવા મળી ,મારા જેવા યુવાનોએ સમજવા જેવી વાત છે. એક વિદ્યાર્થી ની વાત છે. એ મિત્ર આમ તો કહીએ તો બધી રીતે શ્રેષ્ઠ હતો. એની ગણના એક સારી વ્યક્તિ ની જેમ થતી હતી. પણ બન્યું એવું એ ભાઈ યુુુુવાની ના રંગ માં રંગાઈ છોકરી ના ચક્કર માં પડ્યો . છોકરી પર વિશ્વાસ હતો એટલે સમય પસાર થતો ગયો એમ સંબંધ ગાઢ થયો. એકદિવસ એવું થયું કે સંબંંધ એટલો આગળ વધી ગયો કે શારીરિક રીતે સંબંધ થવાની કુંપળો પણ