કિડનેપર કોણ? - 40

(22)
  • 2.4k
  • 3
  • 1.3k

(અગાઉ આપડે જોયું કે શિવ ની ઓફીસ માંથી મળેલા એનવલ્પ સોના રાજ ને આપે છે,જે અનુક્રમે મોક્ષા ના કિડનેપ થયા ના દર બે બે દિવસ ની તારીખ ના છે.પણ હજી કોઈ ખાસ કડી રાજ ને મળતી નથી,જે બાબતે તે ખૂબ પરેશાન છે હવે આગળ...) શિવ જ્યારે ઘરે આવે છે ત્યારે સોના તેના વ્યવહાર ને સમજવાની કોશિશ કરે છે.દેખીતા શિવ બિલકુલ નોર્મલ લાગતો હોય છે.પણ અંદર થી તે એકદમ બેચેન છે,જે તેની આંખો માં સ્પષ્ટ દેખાય છે.એટલે તે ખૂબ જ ધીમેથી પૂછે છે. ભાઈ ક્યાં ચાલ્યો ગયો હતો?હું તો તારી રાહ જોતી હતી! હે...હા એક કામ હતું એટલે બહાર ગયો હતો.શિવ