કિડનેપર કોણ? - 39

(23)
  • 2.7k
  • 4
  • 1.4k

(અગાઉ આપડે જોયું કે રાજ ને સ્મિતા પર કોઈ શંકા જતા તે તેને મળવા જાય છે,જ્યાં સ્મિતશાહ ને અભી પ્રત્યે ની નફરત નું કારણ જાણવા મળે છે.પણ રાજ ને હજી સ્મિતા પર શંકા હોઈ છે,એટલે તે કોઈ ને તેના પર નજર રાખવા કહે છે.હવે આગળ...) પેલો હવાલદાર રાજ સામે જોતો હતો,અને હજી કાઈ કહેવા જાય એ પહેલાં તો ફરી રાજ નો ફોન રણક્યો. રાજે જોયું તો સોના નો ફોન હતો.હેલ્લો રાજે કહ્યું.હલ્લો રાજ મારે તને અરજન્ટ મળવું છે,પ્લીઝ બને તેટલો જલ્દી મારી ઓફીસ નજીક ના કાફે માં આવ.સોના ના અવાઝ માં ભય હતો. પણ થયું છે શું?રાજે ને એનો અવાઝ