એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૧

(107)
  • 5.8k
  • 3.8k

એક પૂનમની રાત - પ્રકરણ 111 સિદ્ધાર્થ કુતુહલ સાથે મહેલમાં પ્રવેશે છે અને એનો વિશાળ ખંડ જોઈને આષ્ચર્ય પામી જાય છે એ દબાતે પગલે અંદરની ચીજવસ્તુઓ માહોલ જોઈ રહે છે ત્યાં એની નજર ખંડમાંથી ઊપર જતી સીડીઓ પર પડે છે ત્યાં અલંકૃત મૂર્તિઓ અને વિશાળ તૈલ ચિત્રો પર પડે છે એમાં એક ચિત્રમાં અસલ ઝંખના જ હોય એવું ચિત્ર જુએ છે એનું આષ્ચર્ય વધી જાય છે હજી એ ચિત્ર પૂરું જુએ ત્યાં દાદરનાં પગથિયાં ઉપર એક રૂપસુંદરી પુરા શણગાર સાથે ઉભેલી જુએ છે જાણે રાજકુંવરી...... એનાં શણગાર,વસ્ત્રો અને રૂપ બસ જોયાંજ કરવાનું મન થાય એવું છે એનાં પરથી સિદ્ધાર્થની નજર