વસુધા - વસુમાં - પ્રકરણ - ૩૯

(58)
  • 5.5k
  • 1
  • 3.1k

વસુધા - વસુમાં પ્રકરણ 39 પીતાંબર શહેરમાં એનાં મિત્ર નયન સાથે ડેરી બધી માહીતી લઇ નયનનાં ઘરે જઈ પછી એનાં અને વસુધાનાં મોબાઈલ ફોનમાં સીમ લીધાં એની બહેન સરલા માટે નવો મોબાઈલ લીધો એનું પણ સીમ લીધું અને ઘરે આવવા નીકળ્યો. રસ્તામાં એને વસુધાની વાતો યાદ આવતી હતી. તમે ડેરી અંગેની બધીજ સવિસ્તર માહિતી લેતા આવજો. આપણાં મોબાઈલ જેવોજ સરલાબેન માટે મોબાઈલ પણ લાવજો. વસુધા બધાનું કેટલું ધ્યાન રાખે છે. આમ પૈસા વાપરવા માટે મને ટોકતી પણ સરલા માટે પણ મોબાઈલ લેવા કીધો. વસુધા બધાં માટે કેટલું વિચારે છે અને પોતે પેટથી છે ચાર મહિના થયાં છે પણ ઘરનાં કામ