નવા જીવનની શરૂઆત - ભાગ-૪

  • 2.3k
  • 932

નવા જીવનની શરૂઆત (ભાગ-૪) મારૂં નામ મયુર, મે આાગળના ભાગમાં જણાવ્યા મુજબ, હું અને મારી બહેન અમે બંને ઇન્ટરવ્યુ આપવા ગયાં હતાં અને અને થોડીક વારમાં સરએ અમને લોકોને બેઠક રૂમમાં ઇન્ટરવ્યુ માટે બોલાવ્યાં અને અમારા લોકોનું ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ થઈ ગયું. ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ બાદ અમારૂં ઇન્ટરવ્યુ પતી ગયું અને અમે લોકો બહાર આવી ગયાં અને થોડાક સમય બાદ સર બહાર આવ્યા અને અમને લોકોને કીધું કે તમારા બધાંનું ઇન્ટરવ્યુ સારું રહ્યું પણ હવે નોકરી પર કોણે રાખવા અને કોણે ના રાખવા એ અમારા ઓફીસના મોટા સર નક્કી કરશે અને હવે તમે લોકો ઘરે જઈ શકો છો. જો તમને